નીચે ડાઉનલોડ પર ક્લિક ફાઇલ ડાઉનલોડ કરો. ફાઇલ અનઝિપ કરેલ છે. સાથે સોફ્ટવેર પર ડબલ ક્લિક કરી ઈન્ટોલ કરશો. ત્યાર બાદ ફાઇલ કોપી કરી અન્ય ફોલ્ડરમાં મૂકો. પછી ફાઇલ પર રાઇટ ક્લિક કરી 7-Zip નું ઓપ્શન આવશે તે પર જઇ Extract here પર ક્લિક કરશો એટલે નવું ફોલ્ડર બનશે તેમાં ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ હશે. તમે કામ સરળતાથી કરી શકશો. એક પેઇઝ પર નામ લખશો એટલે બધા પેઇઝમાં લખાઇ જશે. પાસવર્ડ આપેલ છે પણ પાસવર્ડની જરૂર રહેતી નથી. તેમ છતાં કાઇ મુશ્કેલી પડે તો નીચે શિક્ષક મિત્રોનો સંપર્ક કરશો.
શિક્ષક મિત્રો, અત્રે આ પોષ્ટમાં શ્રી નાના બંદ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ પરીક્ષા ફાઈલ મૂકવામાં આવી છે , કદાચ થોડી ઘણી ક્ષતિ રહેલ હોય તો દરગુજર કરશો.
મિત્રો, શિક્ષકોને ઉપયોગી એવી આ પરીક્ષા ફાઈલ નો ઉપયોગ કરજો અને તમારા મિત્રોને પણ આપજો. ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્ક કરજો.