નીચે આપેલા ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.
આ ફોન્ટ શ્રુતિ (ઈન્ડીક) ને સપોર્ટ કરે છે. એકવાર શ્રુતિમાં લખ્યા બાદ શ્રુતિમાં લખાયેલ લખાણને સિલેક્ટ કરી ફોન્ટ યાદીમાંના આ ફોન્ટ સિલેક્ટ કરવાથી મરોડ સારા મળે છે. આ બ્લોગ પરનું લખાણ પણ સારી રીતે વાંચી શકાય છે, ઉપરાંત મારા દ્વારા તૈયાર કરાયેલા પત્રકો પણ વધુ સારી રીતે જોઈ શકાય છે.