શિક્ષક મિત્રો,
અત્રે સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી યુસુફભાઈ પટેલ (યાદગાર) સી.આર.સી. કાવી દ્વારા તૈયાર કરવામાં આવેલ શાળા મુલાકાત પત્રક તથા ગ્રાન્ટ વપરાશ અંગે નાણાંકીય વર્ષને અંતે તૈયાર કરવાના થતાં પ્રમાણપત્રો મુકેલ છે. જે શ્રી ફોન્ટમાં તૈયાર કરેલ છે. (શ્રુતિ સપોર્ટેડ ફોન્ટ છે)